Wednesday, March 12, 2025

દ્વારકા માં બાળકોની સ્કુલ માં ભષ્ટ્રાચાર ખુલે આમ સરકારી પ્રોજેક્ટ કામગીરીમાં લાલયા વાડી ??…

દ્વારકા સ્માર્ટ ઇકો વિલેજ પ્રોજેક્ટમાં ધી કેળા ??

સરકારી પ્રોજેક્ટ હેઠળ કામગીરીમાં લાલયા વાડી ??

વર્ક ઓર્ડર રૂપિયા ના જોરે કોન્ટ્રાકટર ભષ્ટ્રાચાર કરીને મેળવી કામમાં ભષ્ટ્રાચાર કરીને ઇમાનદાર ??

સરકારી કર્મચારી ને ભષ્ટ્રાચારી ??

બનાવી ને બિલો પાસ કરાવવાની મહારથી કોન્ટ્રાકટર ને કાયદાકીય કાર્યવાહી થશે ??

           દ્વારકામાં નવનિર્માણ સ્કુલ દ્વારકાની સ્કૂલોમાં શિવરાજપુર, મોજાળ પ્રાથમિક શાળા , મક્કમપુર પ્રાથમિકશાળા, બોરીયાળી પ્રાથમિકશાળા , રાજપરા પ્રાથમિકશાળા , શામળાસર પ્રાથમિકશાળા , પોશીત્રા પ્રાથમિકશાળા સરકાર માંથી મંજુર થયેલા કામગીરીમાં ભારે ઉચાપાત જોવા મલયો.

          દ્વારકા નગરીમાં બાળકો માટેની સ્કૂલમાં ઇકો સ્માર્ટ વિલેજ દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ માં કોન્ટ્રાકટરો દ્વારા હલકી કક્ષાના મટીરીયલ તેમજ નબળી કામગીરી કરવા માં આવી હોય તેવો ભ્રષ્ટચાર ? વ્યાપક પ્રમાણમાં, જીલ્લા વિકાસ અધિકારી ની જાણબહાર ??? શું.સચિવાલય થી જ શું સઙો હશે. જો ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરવામાં આવે તો પ્રજા પૈસે તકડધિના કરતાં કોન્ટ્રાકટરને લગામ લગાવી શકાય ?? ઉચ્ચ અધિકારીઓ સામેલ ???લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS