ગરમીમાં રાત્રે અગાશી પર સુતેલા પરિવાર ની દિકરી ઉપર કામાંધ ઢગાનો દિકરી પર હુમલો: માતા જાગી જતાં દિકરી નો આબાદ બચાવ. પિડિત પરિવાર ની સોસાયટી ના હોદેદારોને આપવીતી જણાવ્યું મદદ માટે બુહાર , પ્રમુખ, સેક્રેટરી એ ગુનેગાર ને તત્કાલીન પોલીસ ને સોંપ્યો.

શાપર માં લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત માટે પરિવાર સાથે અગાસી પર પરિવાર સાથે સુતેલી દિકરી પર દારૂના નશા માં ચુર ઢગા નો દુષ્કર્મ આચર્યું ??? દિકરી નું મોઢું દબાવી રાખી ને અડપલાં કરતો હતો ત્યારે દિકરી સફાણી જાગી જતાં બુમો પાડતા દિકરી ની માતા જાગી જતાં પ્રતિકાર કરતાં ઠગો ભાગી ગયો હતો.

શાપર વેરાવળ નાં શાપર ગામ આશ્રય સોસાયટી ખાતે મધય રાત્રે અગાશી પર સુતેલા પરિવાર ધોર નિંદ્રામાં હતાં ત્યારે બાજુમાં રહેતા અંદાજે 40 વર્ષની ઉંમરનો ઢગો બદકામ કરવાનાં ઇરાદે દારૂના નશામાં અગાશી પર સુતેલા પરિવાર સાથે સુતેલી નાની ઉંમરની દિકરી પર દુષ્કર્મ ના ઇરાદે દિકરી નું મોઢું દબાવી અડપલાં કરતો હતો ત્યારે અચાનક ભર નિદ્રામાં પોઢી રહેલા પરિવાર ને ખ્યાલ પણ ના આવે એ રીતે દિકરી નું મોઢું દબાવી દીધું હતું માતની બાજુ સુતેલી દિકરી કાંઇ સમજે એ પહેલા અચાનક જીવ બચાવવા તડફરીયા મારવા લાગી હતી સામો પ્રતિકાર કરતાં બાજુ સુતેલી દિકરી ની માતા જાગી જતાં દિકરી ને બચાવવા માટે બુમરાણ મચાવતા દારૂના નશામાં ચૂર શખ્સ ભાગી ગયો હતો પડોશી હોય દિકરી ના માતા પિતા એ સમજાવતાં ઢગા નો પરિવાર ઉલ્ટા નો દિકરી ના પરિવાર સાથે જગડવા લાગ્યો.
સોસાયટી લોકો ને જાણ થતાં પ્રમુખ અને સેક્રેટરી એ સમય સુચકતા દાખવી ગુનેગાર ને તત્કાલીન પોલીસ પ્રશાસન સમક્ષ રજૂ કરવામાં આવ્યો જેથી સોસાયટીમાં સુલેહ શાંતિ જળવાય રહે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.