
અહેવાલ : જયેશ માંડવીયા
આજરોજ ઘોઘા ગેઈટ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા યુવા મોર્ચા દ્વારા શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, યુવા મોર્ચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી, વરિષ્ઠ આગેવાનશ્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યઓ, તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ – મહામંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારઓ, તમામ મોર્ચા – સેલના હોદ્દેદારઓ, આઇ.ટી – મીડિયા – સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારઓ, નાગરિક બેંકના ડિરેક્ટરઓ, રેલ્વે સલાહકાર સમિતિના સદસ્યશ્રીઓ, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સભ્યો, યુવા મોર્ચાના હોદ્દેદારઓ તથા વિશાળ સાંખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.