અમદાવાદ માં ફેન્ચાઇસી નાં રૂપિયા ઓનલાઇન, રોકડા રૂપિયા પાછા માંગતા સિક્યુરિટી માટે આપેલાં ચેક બાઉસ કરી વકિલ દ્વારા નોટિસ ફટકારી આતો સંદીપભાઈ ની નવી મોડસ ઓપરેન્ડી પ્રકાશ માં આવી ???
સંદિપ ગંગાપ્રસાદ તિવારી ની સત્ય ઉજાગર ન્યુઝ પેપર ની મદદ માટે બુહાર

ક્રાઇમ બ્યુરો રિપોર્ટ
જયેશ માંડવિયા
ગુજરાતના અમદાવાદ ખાતે વેપાર ધંધા માટે સહુ કોઈ મહેનત કરતાં હોય છે જેથી પોતાના પરિવાર નો આર્થિક સ્થિતિ સારી કરી શકે છેતરપિંડી ની મહારત હાંસલ કરી ને બેઠેલા સંદિપ કમલેશ ગીરી ફેનચાઇસી આપવાની સારી ઇનકમ સાથે મિટિંગ કરી ને લલચાવી ફોસલાવી ચાર લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરવા કહ્યું. બાકિ રહેલું પેમેન્ટ બે લાખ એસી હજાર સિગનેચર પાન પાર્લર આપવા જણાવ્યું સિક્યુરિટી પેટે ત્રણ ચેક આપો રૂપિયાની લેતી દેતી વખતે શંકા જતા નોટરી કરીને આપો કહેતાં સંદિપ ગીરી ગલ્લાંતલ્લાં કરવામાં આવ્યા પછી એમનાં વકિલ મારફત નોટરી કરાવી લ્યો.
જેનું નામ ચેતન પ્રજાપવત છે
, જે અમોના મકાનમાં ભાડુઆત તરીકે
ભાડે રહે છે. આ ચેતનભાઇએ અમોનેઆ કામના તો.દાર સાથે
ઓળિાણ કરાિેલ છે. જેથી અમો બંને એકબીજાનેપરરખચત છીએ. આ
ચેતનભાઇ મને જણાિેલ કે સંદીપભાઈ ગીરીને “મબંુ ઈ ચા” િાળાને
ફ્રે
ન્ચાઈજી આપિાની છે જો કોઈને લેિાની હોય તો કેજો જેથી અમોએ
આ ચેતનભાઇને કહેલ કેઅમોનેઆ ફ્રે
ન્ચાઈજી રાિિાની ઈચ્છા
ધરાિીએ છીએ. જેથી અમો “મબંુ ઈ ચા” િાળા ની દુકાનેગયેલ અને
આ કામના તો.દાર એટલે કે સંદીપભાઈ ગીરીને મળેલા અને તેમને
એક મીટીંગ ગોઠિેલી જેમાં” મબંુ ઈ ચા” િાળાની ફ્રે
ન્ચાઈજી વિશે
િાત કરી અને સંદીપભાઈ ગીરીએ જણાિેલ કે જો તમારે લેિી હોય
તો તેની રકિંમત રૂવપયા 7 લાિ છે. જો તમારે લેિી હોય તો હું તમને
કાલેકોલ કરંુતયાં આિી જજો એટલી િાત કરી અમો અમારા ઘરે
પરત આિેલા

૨) તયારબાદ તારીિ :29/1/2024 ના રોજ અમો ઉપર તો.દાર નો કોલ
આિતા જણાવ્ંુકેઅમારા પાટટનરના કારિાનેઆિી જાઓ એટલે
અમો તેમના પાટાના કારિાનેઓઢિ િાતે ગયેલ, જયાં અમો બંને
િચ્ચે ફ્રે
ન્ચાઈજી બાબતની િાતચીત કરતા જણાવ્ંુકેઆ મબંુ ઈ ચા
ની ફ્રે
ન્ચાઇની રકિંમત રૂવપયા સાત લાિ છેપરંતુઆ કામના તો.દાર
સાથે છેલ્લે 6,80000 રૂવપયા સોદો નક્કી કરિામાં આવયો. આ મબંુ ઈ
ચા ની ફ્રે
ન્ચાઇની રકિંમત સામે તોદાર એ જણાિેલ કેજેમાં દુકાનમાં
બધા સાધનો બબ્બે સેટ રાિિામાં આિેલા છે, દુકાનમાં માલનો સ્ટોક
જે અંદાજે એક મરહનો ચાલે એટલો છે તથા મબંુ ઈ ચા ની ફ્રે
ન્ચાઈજી
માં નામ ટ્રાન્સફર કરિાની જિાબદારી પણ અમારી રહેશેતથા અન્ય
જયાં પણ જરૂર પડે તયાં અમો સાથેઆિીશંુઅનેિધમુ ાં જણાિેલ કે
ફ્રે
ન્ચાઈજીમાં નામ ટ્રાન્સફર કરિાની જિાબદારી પણ અમારી રહેશે.
અને જો ફ્રે
ન્ચાઈજીમાં નામ ટ્રાન્સફર કરિામાં સમય લાગે લાગશે તો
અમો તમોનેલિાણ કરી આપીશંુજેનાથી તમો ટેમ્પરરી માખલક બની
) તારીિ 30/1/24 ના રોજ આ કામના તો.દાર સંદીપભાઈ ગીરી નો
કોલ આિતા કહેલ કેઅમોને પૈસાની અર્જન્ટ જરૂર હોિાથી અમોની
પાસેથી પૈસાની માગણી કરેલ, જેથી તેબાબતે અમો એ જણાિેલ કે
મબંુ ઈ ચા િાળા ની ફ્રે
ન્ચાઈજી નો કબજો સોંપો તથા તેની સાથે
અમોને લિાણ કરી આપો જેથી સંદીપભાઈ ગીરીએ આ કામના
તો.દારેઅમોને તેમના િકીલ પાસે લઈ ગયેલા અનેતેઓએ અમોને
સમજુતી કરાર કરી આપેલ જે તારીિ 30/1 /24 ના રોજ કલ્પનાબેન
ડી કલાલ પાસે થી નોટરાઇઝ લિાણ બે સાક્ષી સાથે કરાર કરી આપેલ.
જે કરાર કરી અમોએ આિે જ પેટે રૂવપયા 6 લાિ 80 હજાર રોકડા આ
કામના તો.દારને ચ ૂકિી આપેલ. જે બાદ અમોનેભાડાની ફ્રે
ન્ચાઈજી
િાળી દુકાનનો કબજો સોંપેલ . પરંતુઆ કામના તોદાર નો બદ
ઈરાદો ધરાિતા હોય તેથી અમોને જણાિેલ કે જો તમારે ઉતાિળ
હોય તો તમો અમોનેત્રણ ચેક આપો જેથી હું મબંુ ઈ ચા ની ફ્રે
ન્ચાઇઝી
ની મબંુ ઈ િાતેવસક્યરુરટી પેટેચેક આપિાના હોય તેથી તમો અમો
નેઆપી દો જેથી કરીનેતમારંુનામ ટ્રાન્સફર જલ્દીથી થઈ જશે.
િધમુ ાં જણાિેલ કેઆ ત્રણેય ચેક આ ફ્રે
ન્ચાઇઝી માં જમા રહેશેજયાં
સધુ ી તમેઆ ફ્રે
ન્ચાઇઝી નું નામ રાિો છો. જેથી અમોએ ચેક નંબર
856550, 856552 તથા 856555 મજુ બના નબં રો િાળા ચેક વસક્યુરરટી
પેટેઆ કામના તો.દારનેઆપેલા.
તયારબાદ તારીિ 31 1 2024 ના રોજ આિામાં તો મતદારનો
ફરીથી અમારા ઉપર કોલ આિતા જણાિેલ કે જો તમારે આ
ફ્રે
ન્ચાઇઝી જોઈતી હોય તો તમારે અતયારે જ ₹4,00,000 ની વયિસ્થા
કરિી પડશે. જો તમો ₹ 4, 00,000 ની અમોના એકાઉન્ટમાં નહીં નાિો
તો તમારંુનામ ટ્રાન્સફર થિામાં સમય જશે જેથી અમોએ જણાિેલ કે
તમનેતમામ પેમે
ન્ટ ચકૂિી આપેલ છેજેથી હિેપેમે
ન્ટ આપિાનું
રહતે ંુના હોય એટલેઅમેઆપીશંુનહીં તેવંુજણાિેલંુતેથી આ કામના
તોદારેજણાિેલ કેઆ રકમ હું તમનેપાછી અપાિી દઈશ અતયારે
તમે મારા એકાઉન્ટમાં જલ્દીથી પૈસા નિાિો. જો તમારે આ
ફ્રે
ન્ચાઇઝી જોતી હોય તો પૈસા આપિા પડશેનહીતર અમો બીજાને
આ ફ્રે
ન્ચાઇઝી આપી દઈશંુજેથી અમેજણાિેલ કેઅમારા રોકડા
6,80,000 પરત આપી દો અમારે નથી જોઈતી તો કહેલ કે હિે કાંઈ
નહીં મળેતારેજે કરવંુહોય તેકર જેથી અમોએ મારા વમત્ર પાસેથી
લઈ આ કામના તો.દારના કેિા પ્રમાણે તેમના icici બેંકના
એકાઉન્ટમાંA/C NO: 00211111101008203 િાળા એકાઉન્ટમાં
ઓનલાઇન ટ્રાન્સફર કરેલ છે જે બાદ અમોને કહેલ કે પ્રોસેસ થઈ
જશેહું તમનેકોલ કરીનેજણાિીશ તેવંુકહલે આમ અમારી પાસેથી
કુલ 10 લાિ 80 હજાર પરુા લઈ લીધેલ છે. જે અમોને પરત આપેલ
નથી.
આમ સમય જતા અમોએ આ કામના તો.દારને કહેલ કે અમોને
ફ્રે
ન્ચાઇઝી ના કાગળો ક્યારે મળશે તયારે તેઓએ જણાિેલ કે હજી
ઘણો સમય લાગશે તેથી અમોએ જણાિેલ કે અમારી પાસેથી
િધારાના ચાર લાિ રૂવપયા લઈ ગયા તે ક્યારે પાછા મળશે તો
સંદીપભાઈ અમોને ઉડાિ જિાબ આપેલા અને કહેલ હિે કાંઈ ન મળે
તારેજે કરવંુહોય તેકર અને તમને ફ્રે
ન્ચાઇઝી પણ નહીં મળે તેિા
ઉડાિ જિાબ આપેલા અને આમ અમારી સાથેછેતરવપિંડી તથા
વિશ્વાસઘાત કરેલો છે.
આમ અમારી પાસેથી કુલ 10,80000 પરુા પૈસા લઈ અનેઆજ રદન
સધુ ી ફ્રે
ન્ચાઇઝી આપેલ નથી તથા પૈસા પરત આપેલ ન હોય જેથી
અમારી સાથે છેતરવપિંડી આચરેલ હોય અને અમારી સાથે વિશ્વાસઘાત
કરેલ છે જે અંગે આ કામના તો.દાર સંરદપ ગીરી વિરુદ્ધ ગુનો દાખિલ
કરી કાયદેસરની કાયટિાહી કરિા અમારી ફરરયાદ છે,
જેમ કે ફેન્ચાઇસીમાં FSSAI License માં , Zomato / Swiggi Account માં તમામ જગ્યા એ મારું નામ ચઢાવી આપશે એની પૂરી જવાબદારી એમના શિરે રહેશે .મુંબઈ ચા લીધા પછી ૬ મહિનામાં જે મને એવું એવું લાગશે કે વેપાર / ધંધે મારા થી નથી ચાલતો એ પરન લેવા તેયાર છે .
આ પછી આ મીટીંગ પુરી થઇ અને અમે વકીલ પાસે આ નોટરી તા . ૩૦/૦૧/ ૨૦૨૪ માં કરાવી હતી . વાયદા પ્રમાણે અમે એમને પૂરા પૈસા ચુકવી દીધા છે . અને તેમ છતાં એમણે મને સિક્યોરિટી પેટે આપેલા ચેક રોકડા મેળવ્યા પછી પણ પાછા આવ્યા નથી અને એ ચેક અમારા હસ્તગત ના મળતા અમે એ ચેકનું Stop Cheae કરાવ્યું હતું . છતાં બીજા એકસ્ટ્રા પૈસા પડાવા માટે એમણે આ ચેકો પોતાના ખાતામાં નાખી રિટર્ન કરાવ્યા છે . અને વકીલ દ્વારા ખોટી અરજી પ્રમાણે નોટિસ મોકલાવે છે અને ધાકધમકી આપે છે .
આ બધું નું એકજ કારણ છે કે મેં પપેર વર્ક કમ્પલીટ કરવાનું કીધું નો આ થઇ એ ચેક રિટર્ન કરી વકીલ દ્વારા ખોટી નોટિસો મોકલવાનું ચાલુ કર્યું . આ ઇજ વકીલ છે . જેમણે પોતે સોગંદનામું કરેલ છે . વકીલ નું નામ Vivek C . modi ( gujarat High Court ) m : ૯૫૧૨૧૨૬૯૮૬ હવે લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે આ છેતરપીંડી આચરતી સંદિપ ગીરી ની ટીમ કાયદાકીય કાર્યવાહી થશે કે હજી અન્ય વેપારીઓ આનો ભોગ બનશે ??? કાયદાકીય કાર્યવાહી થી ડામી દેવામાં આવશે એ લોક મુખે ચર્ચા નો વિષય બન્યો છે