Tuesday, July 1, 2025

જન સમૃદ્ધિ ફાઉંડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુખ્યાને ભોજન વિતરણ કરાયું…

આજ રોજ તા 01.10.2024 નાં રોજ સોની ની ચાલી ખાતે આવેલ આવેલ સ્લમ વિસ્તાર માં જન સમૃદ્ધિ ફાઉંડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભાવનાબેન તથા ટ્રસ્ટ પરિવાર ના સભ્યો અને ઓન્લી ડોસા હાઉસ ના સ્પોન્સર્ દ્વારા ઇડલી સંભાર નો પોસ્ટિક નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું જેમાં જરૂરિયાત મંદ લોકો એ લાભ લીધો,

આવો આપણે સહુ સાથે મડીને આવા સેવાકીય કાર્ય કરીએ અને સમાજ ને ઉન્નતિ તરફ લઈ જઈએ.

આપ સહુ પણ પોતાના પરિવાર માં આનંદ ની લાગણી માં શોક ની લાગણી માં સમાજ ની ઉન્નતી માટે દાતા બની સકો છો.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS