આજ રોજ અમદાવાદ ખાતે જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ભાવનાબેન જોશી દ્વારા અનોખી પહેલ દ્વારા ભોજન રૂપિ સેવા ભાવી કાર્ય થી ઉત્તમ સુવાસથી જરૂરિયાત મંદ પરિવાર સાથે જીજ્ઞેશભાઈ નાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોષ્ટિક આહાર વિતરણ કરવામાં આવ્યું હતું ગરમાગરમ નાસ્તો ઇટલી સંભાર બનાવ્યો હતો અને ગરીબ બાળકોને તેમજ ઝુંપડપટ્ટીમાં વસ્તા પરિવાર સાથે ઇટલી સંભાર જમાડવામાં આવ્યું હતું જેમાં લોકોમાં ચહેરા પર સ્મિત ખુશી જોવા મળી હતી
આ સેવાભાવી કાર્ય માં જન સમૃદ્ધિ ફાઉન્ડેશન પરિવાર ના ભાઈઓ, બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો
અહેવાલ જયેશ માંડવિયા