Wednesday, March 12, 2025

ઓલ સિપાહી એજયુકેશન ફાંઊંડેશન & અમદાવાદ સિપાહી એજયુકેશન સમાજ ઓલ વિમેન્સ સિપાહી એજયુકેશન ઓર્ગેનાઇજેશન ના સંયુક્ત ઉપક્રમે

ઓલ સિપાહી એજયુકેશન ફાંઊંડેશન & અમદાવાદ સિપાહી એજયુકેશન સમાજ ઓલ વિમેન્સ સિપાહી એજયુકેશન ઓર્ગેનાઇજેશન ના સંયુક્ત ઉપક્રમે તા.૨૧/૦૪/૨૦૨૪ ને રવિવારે કુરઆન સરીફ ની તિલાવત થી સરુવાત કરવામાં આવી
ઇદ-ઉલ-ફિત્ર ના મીઠાસ ભર્યા સૌહાર્દ,તેમજ એકતા અને ભાઇચારા ની સુવાસ ફેલાવતા પવિત્ર પર્વ ના ભાગરૂપે ઈદ સ્નેહ મિલન સમારંભ રાખેલ જેમાં ખાસ ઉપસ્થિત *૧)ડો.મેહબૂબ કુરેશી પ્રમુખ શ્રી ૨) ઉસ્માન ખાન રાઠોડ મહામંત્રી શ્રી ૩) એમ જી.શૈખ સાહેબ ઉપ પ્રમુખ શ્રી ૪) જાવેદ ભાઈ ધાસુરા મંત્રી શ્રી ૫) ઉસ્માન કુરેશી સેક્રેટરી શ્રી ૬) સિકંદર ભાઈ કુરેશી પ્રવકતા શ્રી ૮) માજીદ ખાન પઠાણ ખજાંચી ૯) મો અમીન ખોખર it cell ૧૦) હમીદ ભાઈ સૈયદ બાપુનગર ૧૧) ઈસ્માઈલ ભાઈ બાપુનગર ૧૨)યાસીન ભાઈ શેખ લાલ દરવાજા પાથરના બજાર આગેવાન૧૩) બેલીમ આરીફ દોલુભાઈ સુરત ૧૪) અનવર ભાઈ અલી ભાઈ સૈયદ સુરત ૧૫)સિકંદર રહીમ ભાઈ સેખ ૧૬)મન્સૂરી મુનાફ ઇ ૧૭)પઠાણ સલમાન એ
મહિલા પાંખ
૧) ફરીદબેન સિકંદર ભાઈ શેખ ૨) પઠાણ જૉરાબીબી એ
૩) પઠાણ રૂબિના એ
૪) ડો જાસ્મીન શૈખ
૫) સલમાબેન એમ શૈખ
૬) શેખ ફાતિમા રજીના અલી
૭) પઠાણ સુગરા મદારખાન
૮)પઠાણ માખમીના જહિરખાનં
૯) પઠાણ નિલોફર ઇજગારખાંન
૧૦)પઠાણ સદીયા મદાર ખાન
૧૧) શેખ મુબસિરા નવાલ રમજાન અલી
૧૨) પઠાણ સના ખાન

હજાર રહેલ અને નીચે મુજબના મુખ્ય એજન્ડા તરીકે આગામી સમય માં કાર્યક્રમો ની રૂપરેખા નક્કી કરી ૧) અગિયાર ટ્રસ્ટીઓ નો પરિચય ૨) સ્કૂલ, હોસ્ટેલ, કૉમ્યુનિટી હોલ અમદાવાદ માં બનાવવા માટે ની ચર્ચા કરવામાં આવી ૩) ટાગોર હોલ પાલડી ખાતે એક ભવ્ય પ્રોગ્રામ કરવો અને હોલ એડવાન્સ માં બોક્કિંગ કરવા નું નક્કી કરવું.૪) રમજાન માં આવેલી જકાત સમાજ માં ક્યાં અને કેવી રીતે વાપરવી તેની વિસ્તાર થી ચર્ચા કરવામાં આવી
૫)મહિલા પાંખ
નીચેની કારોબારી જાહેર કરેલ ૧)પ્રમુખ રૂબિના બેન પઠાણ ગાંધીનગરઃ ૨) ડો જાસ્મીન બેન પઠાણ ઊપ પ્રમુખ અમદાવાદ ૩) સલમાંબેન એમ શૈખ મહામંત્રી અમદાવાદ ૪) ફરીદાબેંન શૈખ – સંગઠન મંત્રી.(૫) શ્રી યાસમિંનબહેન પઠાણ સિહોર સેક્રેટરી જી. ભાવનગર ૬) શ્રી જરીનાબહેન્ શૈખ જોઇન્ટ સેક્રેટરી ૭) શ્રી નિલોફર પઠાણ it cell ni નિમણૂક કરવામાં આવેલ

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS