Tuesday, January 20, 2026

અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશંસનીય સરસ કામગીરી હાથ ધરવામાં….

અહેવાલ : જયેશ માંડવીયા

દેશી બનાવટની પિસ્તોલ બે નંગ કાર્ટુસ સાથે મહંમદસરફાન ઉર્ફે બાલીને વિશાલા સર્કલ પાસે થી ઝડપી પાડયો.

અમદાવાદ શહેરમાં રથયાત્રા દરમિયાન કોય અનિશ્ચિતતા નો બનાવ નાં બને તે હેતુથી રથયાત્રા ને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી પોલીસ કમિશ્નર સાહેબશ્રી નાં અને અમદાવાદના રાત દિવસ એક કરીને પ્રજાની હીતમા મહેનત કરી રહેલ ડીસીપી અજીત રંજીઅન સાહેબશ્રી નાં આદેશ મુજબ એસીપી ભરત પટેલ સાહેબશ્રી નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીજયસિંહ આર ગોહિલ સાહેબશ્રી ને મલેલ બાતમી મુજબ તેમના સ્ટાફ ટીમ દ્વારા દેશી બનાવટની એક પિસ્તોલ અને બે નંગ કાર્ટુસ સાથે મહંમદસરફાન ઉર્ફે બાલીને વિશાલા સર્કલ પાસે થી ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS