અહેવાલ : જયેશ માંડવીયા
ગઈકાલે મોડી રાતે દિલ્હી એરપોર્ટ ઉપર ટર્મિનલ નો ભાગ પણ ધરાસાઈ થયો હતો જેમાં ઘણા લોકોને નાની મોટી ઈજા પણ થઈ હતી

રાજકોટમાં ભારે પવન અને વરસાદ વચ્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મોટી ઘાત ટળી.

આ દુર્ઘટનામાં કોઈ જાન આની ના સમાચાર નથી.