રેલ્વે મંત્રાલય રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રાલય નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય અમિત શાહ – ગૃહમોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કષ્ણ મંત્રીને કેટલો હિસ્સો મળે છે તે જોવું રહ્યું. તમને જણાવી દઈએ કે મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાંથી ૨૫ ભાજપના છે અને ૫ મંત્રી પદ સહયોગી પાર્ટીઓને આપવામાં આળા છે.

અમિત શાહને ફરી સોંપાયું ગૃહ મંત્રાલય, અશ્વિની વૈખાવને માહિતી અને પ્રસારણ મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે. વૈષ્ણવ મોદી સરકારના બીજા કાર્યકાળમાં રેલવે મંત્રી હતા. મનોહર લાલ ખફરને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખટ્ટર હરિયાણાના પૂર્વ સીએમ છે અને પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે.
નીતિન ગડકરી – માર્ચ અને પરિવહન મંત્રાલય એશ જપશંકર – વિદેશ મંત્રાલય અશ્વિની વૈષ્ણવ -મંત્રાલય મનોહર લાલ ખદર – ઉર્જા મંત્રાલય/આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિવરાજ સિંહ ચૌહાણ – કૃષિ અને પંચાયત રાજ મંત્રાલય કિરણ રિજુ- સંસદીય બાબતેનું મંત્રાલય મનસુખ માંડવિયા • શ્રમ અને રમત મંત્રાલવ રામ મોહન નાયડુ-નાગરિક ઉડ્ડયન ભૂપેન્દ્ર યાદવ- પર્યાવરવા મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ મંત્રાલયતોખાન સાહુ-શહેરી વિકાસ મંચળપમાં રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક – ઉર્જા મંત્રાલયમાં રાજ્ય મંત્રી હરદીપ સિંહ પુરી- પેટ્રોલિયમ મંત્રી રહેશે પીયૂષ ગોયલ- વાવિજ્ય મંત્રાલય શોભા કરંદલાજે- લધુ ઉદ્યોગ રાજ્ય મંત્રી ગજેન્દ્ર શેખાવત – સંસ્કૃતિ અને પર્યટન મંત્રી સુરેશ ગોપી રાજ્ય મંત્રી- સંસ્કૃતિ અને પર્યટન ચિરાગ પાસવાન રમતગમત અને યુવા કલ્યાણ મંત્રાલય સર્જાનંદ સોનોવાલ – પોર્ટ-સિપિંગ મંચલપ શાંતનુ ઠાકુર- પોર્ટશિપિંગ રાજ્ય મંત્રીસીઆર પાટીલને જન્મ શક્તિ વિભાગ આપવામાં આવ્યો છે. જયારે ધર્મેન્દ્ર પ્રપાનને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા છે. અને પ્રહલાદ જોશીનો વિભાગ બદલવામાં આવ્યો છે. આ વખતે તેમને શૂધ, કન્સકુમર અને રિન્યુએબલ એનર્જી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. વખનીથી સતત સાંસદ બની રહેલા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિહને કરી એકવાર સંરથજ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવીકેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈછે. આબેઠા લોક કલ્યાણ માર્ગ પરનાવડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈરહી છે. નવી કેબિનેટમાં શપથ લેનારામંત્રીઓ આ બેઠકમાં હાજર છે. વડાપ્રધાન તરીકે રસપથ લીપા બાદ નરેન્દ્ર મોદીએ સોમવારથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. પદબાર સંભાળતાની સાથે જ તેમણે સૌથી પહેલું કામ પીએમ કિસાન સન્માન નિધિના ૧૭મા હતા સાથે સંબંધિત ફાઈલ પર હસ્તાથર કર્યા હતા. આ પછી તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં અધિકારીઓને મળ્યાપીએમઓમાં અપિકારીઓને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે શરૂઆતથી જ તેમનો પ્રયાસ રહ્યો છે કે પીએમઓ સેવા અને લોકોની પીએમઓની સ્થાપના અને પીએમ મોદીએ કહ્યું કે સરકાર એટલે તાકાત, સમર્પણ અને સંકલ્પની નવી ઉજર્જા. મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પીએમ આવાસ યોજનાને લઈને મોટો નિર્ણષ લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ૩ કરોડ નવા મકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.