અહેવાલ : જયેશ માંડવીયા
જીવદયાપ્રેમી તેમજ જીવમાત્ર ની સેવા એવાં સુદ્રઢ સંકલ્પ થી સેવા ના અભિગમ થી ચાલતિ જન સમૃદ્ધિ ફાઉંડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય કરતાં હોય છે

વધુ વિગત આપતા ભાવના બેન જોશી સ્થાપક એ જણાવ્યું હતું કે ચોમાસામાં વરસતા વરસાદમાં સેવા ભાવી લોકો પક્ષીઓને જમવાનું ચબુતરા ઓ ચણ નાખવામાં આવે છે જે પલરી જતી હોય છે આજરોજ અબોલ જીવ પક્ષીઓને સહેલાઈથી ચણવા માટે ચણ મલી રહે એ રીતે આજનો આ કાર્યક્ર્મ વસ્ત્રાલ ગામ સુખરાય મહાદેવ મંદિર ના પ્રાંગણ માં આયોજન કરવામાં આવ્યું હતું