સિક્કિમ કાંતિકારી મોરચા (એસકેએમ) ધારાસભ્ય દળના નેતા પ્રેમ સિંહ તમંગે સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા., ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યએ તમાંગ અને તેમના મંત્રીમંડળને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તમાંગ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
૨ જૂને એસકેએમની બેઠક દરમિયાન તમાંગને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સિક્કિમ ક્રાંતિકારી મોરચાનું નેતૃત્વ કરી રહેલા તમંગે સિક્કિમ વિધાનસભા ચૂંટવી ૨૦૨૪માં કુલ ૩ર વિધાનસભા બેઠકોમાંથી ૩૧ બેઠકો જીતી છે. એક સીટ સિક્કિમડેમોક્રેટિક ફ્રન્ટના ખાતામાં ગઈ છે. તમને જણાવી દઈએ કે ૯ જૂને કેન્દ્રમાં પણ એનડીએની સરકાર બની છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને તેમની સાથે ૭૧ સાંસદોએ મંત્રી તરીકે રશપથ લીધા.

શપથ ગ્રહણ સમારોહ સાંજે ૪ વાગ્યે શરૂ થયો હતો જેમાં લગભગ ૩૦,૦૦૦ લોકો હાજર રહેવાની ધારણા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગંગટોકમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, એસકેએમ એ ૩૨માંથી ૩૧ બેઠકો જીતી હતી જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફન્ટ (એસડીએફ)એ એક બેઠક જીતી હતી. પાલજોર સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને આચૂંટણીમાં માત્ર એક સીટ મળી છે. સા મોરચાના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ૨ પવન ચામલિંગ બંને બેઠકો પર હારી સા ગયા છે.
તમને જણાવી દઈએ કે તમાંગના શપથ ગ્રહણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગંગટોક મ્યુનિસિપલ મા કોર્પોરેશન વિસ્તારની તમામ સરકારી કમ અને ખાનગી શાળાઓ, કોલેજો, મા શૈક્ષણિક સંસ્થાઓને આજે માટે બંધ રે- રાખવામાં આવી છે. તમને જણાવી ખા દઈએ કે આ નિર્ણયનો ઉદેશ્ય આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અને િ વાહનોની અવરજવર પર પ્રતિબંધ સ બાદવાનો છે.
જણાવી દઈએ કે સોનમ ના લામા, અરણ ઉપ્રેતી, સમદુષ લેપચા, પન ભીમ હેંગ લિમ્બુ, ભોજ રાજ રાય, જ જીટી પુંગેલ, પુરુન કુમાર ગુરુંગ અને પિન્ટશો નામગ્યાલ લેપચાએ સિક્કિમ પડ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે.